$Pisum$ $sativum$ (વટાણા) માં મેન્ડેલિયન લક્ષણોના સંદર્ભમાં નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    સીંગનો રંગ: લીલો (પ્રભાવી),પીળો (પ્રચ્છન્ન)
  • B
    બીજનો આકાર: ગોળ (પ્રભાવી),ખરબચડો (પ્રચ્છન્ન)
  • C
    પુષ્પનું સ્થાન: અગ્રીય (પ્રભાવી),કક્ષીય (પ્રચ્છન્ન)
  • D
    પુષ્પનો રંગ: જાંબલી (પ્રભાવી),સફેદ (પ્રચ્છન્ન)

Explore More

Similar Questions

'Allelomorph' (યુગ્મવિકલ્પી) શબ્દ કોણે આપ્યો હતો?

મેન્ડલે તેમના સંકરણના પ્રયોગો કેટલા વર્ષો સુધી કર્યા હતા?

જો કોઈ સંતતિ તેના માતા-પિતામાંથી કોઈ એકના લક્ષણો દર્શાવે,તો:

કોઈ લક્ષણ માટે સજીવ સમયુગ્મી (homozygous) છે કે વિષમયુગ્મી (heterozygous) તે નક્કી કરવા માટે તેનું દ્વિ-પ્રચ્છન્ન (double recessive) સજીવ સાથેનું સંકરણ શું કહેવાય છે?

કસોટી સંકરણ (Test cross) માં શું સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo